Friday, June 12, 2015

ગુજરાતીમાં પ્રથમ આધ્યાત્મ વેબસાઈટ એટલે રાશિયોગ


રાશિયોગ આપનું હાર્દિક સ્વાગત કરે છે , અમને જણાવતાં   આનંદ  થાય છે કે રાશિયોગ , એ ગુજરાતી ભાષાની પહેલી આધ્યાત્મિક સંવાદની વેબસાઈટ છે.આ વેબસાઈટ થકી જ્યોતિષ, વાસ્તુ, તંત્ર ,મંત્ર ,  યંત્ર,ભક્તિ અને ફિલસુફીની રોચક દુનિયાનો આપણે અનુભવ કરીશું. આશા રાખીયેકે આ વેબસાઈટ થકી આપને શુભત્વ પ્રાપ્ત થાય..જો આપને કોઈ ઉત્સવ, સામૈયા ,કે અન્ય આધ્યાત્મિક સમાચાર આપવા હોય તો અમને freelancemantra@gmail .com પર ઇમેલ કરશો.